27 March 2017

, , ,

સ્ટેટ લેવલ એજયુકેશનલ ઇનોવેશન ફેર-2017

સ્ટેટ લેવલ એજયુકેશનલ ઇનોવેશન ફેર-2017, તારીખ 24-25-26 માર્ચ, 2017ના રોજ ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે BIET માં યોજાયો હતો.તેમાં મને પણ મારા એજયુકેશનલ ઇનોવેશન "eClass by eTextbook રજૂ કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો.જેમાં મારા સ્ટોલની મુલાકાત પૂર્વ પ્રાથમિક શિક્ષણ  નિયામક શ્રી આર.સી રાવલ સાહેબ તથા આઇઆઇએમ અમદાવાદના પ્રોફેસર અનિલ ગુપ્તા સાહેબે લીધી હતી.

1 March 2017

, , ,

ડિસ્ટ્રિક્ટ લેવલ એજયુકેશનલ ઇનોવેશન ફેર-2017



ડિસ્ટ્રિક્ટ લેવલ એજયુકેશનલ ઇનોવેશન ફેર-2017, તારીખ 27 માર્ચ 2017 થી 1 એપ્રિલ 2017 ના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભુજ ખાતે યોજાયો હતો.તેમાં મને પણ મારા એજયુકેશનલ ઇનોવેશન "eClass by eTextbook રજૂ કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો.જેમાં મારા સ્ટોલની મુલાકાત આ પણ કચ્છના સંસદસભ્ય શ્રીમાન વિનોદભાઇ ચાવડા,જીલ્લા વિકાસ અધિકારી શ્રી પટેલ સાહેબ,કચ્છ યુનિવર્સિટીના કુલપતિશ્રી,કચ્છ જિલ્લાના કલેકટર સાહેબ,જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જરગેલા સાહેબએ લીધી હતી.