28 February 2018

, , ,

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

ડૉ.સી.વી.રામને આજથી 90 વર્ષ પહેલા સમગ્ર વિશ્વને ઉપયોગી એવું પોતાનું સંશોધન 'રામન અસર’ ભૌતિકવિજ્ઞાન માટે રજૂ કરેલું.તેના માટે તેમને ઈ.સ.1930 ના ભૌતિકવિજ્ઞાન માટેનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. તેની યાદગીરી રૂપે અને દેશમાં બાળકો અને યુવા વર્ગમાં વિજ્ઞાન પ્રત્યે રસ અને રુચી જાગે તે હેતુથી દર વર્ષે 28મી ફેબ્રુઆરીનાં દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. આજના આ દિવસે સર્વે મિત્રોને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની શુભેચ્છાઓ.

23 February 2018

, ,

પુસ્તક મારી જાદુઈ શાળા - ડૉ. અભય બંગ 


પુસ્તક મારી જાદુઈ શાળા - ડૉ. અભય બંગ  download કરવા માટે અહીં ક્લિક કરો.  મારી જાદુઈ શાળા - ડૉ. અભય બંગ