28 January 2018

,

M-Learning by eTextbook Android Application





સૌ પ્રથમ મેં ગયા વર્ષે 2016-17 માં મારા ઇનોવેશન માં મે eContent ને Textbook સ્વરૂપ માં તૈયાર કર્યું હતું. તેમાં સૌપ્રથમ ધોરણ 6 નાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય ના એકમો થી શરુઆત કરવામાં આવી છે. તેમાં વિષયવસ્તુને text ની જગ્યાએ eContent સ્વરૂપમાં મુકેલા હતાં જેવા કે સ્લાઈડશો, વિડિયો, ક્વિઝ, અલગ-અલગ એક્ટીવીટી,પ્રયોગો વગેરે નો સમાવેશ કરી eTextbook નું નિર્માણ કર્યું હતું eTextbook માં મૂલ્યાંકન ની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. આ eTextbook ને  ICT અને ટેકનોલોજી નાં ઉપયોગ વડે eClass દ્વારા વિદ્યાર્થીઓને eContent નાં સ્વરૂપમાં પ્રોજેક્ટર સ્ક્રીન પર રજુ કર્યા હતા.
 પરંતુ  આ કન્ટેન્ટ ઓફ લાઈન હતું આ વર્ષે  2017-18 માં મેં આ eContent ને  મોબાઈલ અને ટેબ્લેટ જેવાં પર્સનલ હેન્ડહેલ્ડ ડિવાઈસીસ વડે તેને વિદ્યાર્થીઓ અને અન્ય શિક્ષકો સુધી પહોંચાળવા માટે Android Mobile Applications ડેવલપ કરી છે.

Download Android Application

3 January 2018

ICT in Education Workshop

નમસ્કાર મિત્રો,
આપ સર્વેને નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ, આજની પ્રાથમિક શાળાઓ આધુનિક બની રહી છે અને તેમા પણ સરકારશ્રી દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અમલમા આવવાથી આપણા વર્ગખંડો ટેકનોલોજીથી સુસજ્જ રહ્યા છે ત્યારે આપણા બાળકો માત્ર આપણી શાળાની ચાર દિવાલોમા ન રહેતા તેની બહારની દુનિયામા ડોકિયુ કરી શકે અને TECHNOLOGYનો મહતમ ઉપયોગ દ્વારા તેના જ્ઞાનમા અભિવૃધ્ધિ કરી શકે તે માટે અમે ICT in Education Workshop નું આયોજન કરવા જઈ રહ્યા છીએ.
આ કાર્યમાં આપ સર્વે શિક્ષક મિત્રોનો સાથ-સહકાર મળી રહેશે તેવી અભિલાષા સહ.....
આપનું રજિસ્ટ્રેશન કરવા માટે અહિ ક્લિક કરો

ICT in Education Workshop ( ICT નો શિક્ષણમાં ઉપયોગ કાર્યશાળા)

Contents of workshop

  1. What is ICT in Education
  2. ICT for Sustainable Education
  3. Tools of ICT
  4. What is E-Content (Use,Find,Develop)
  5. Power Point Presentation
  6. Gyankunj Project
  7. YouTube
  8. Mobile Application for Education