તારીખ ૭ અને ૮ સપ્ટેમ્બર ૨૦૧૭ દરમિયાન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ ખાતે "બ્લોગ નિર્માણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મને માસ્ટર ટ્રેનર તરીકેની કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં 30 જેટલા શિક્ષક મિત્રોએ ભાગ લીધો હતો.આ તાલીમમાં બ્લોગ નું નિર્માણ કઈ રીતે કરવું, તેનું સંચાલન કઈ રીતે કરવું તેની તાલીમ આપવામાં આવી હતી.
Share:
