ડૉ.અસીમા ચેટરજી નો જન્મ 23 મી સપ્ટેમ્બર 1917ના રોજ કલકત્તા- બંગાળમાં થયો થયો હતો. તેઓએ ભારતીય મહિલા રસાયણશાસ્ત્રી હતા. તેઓએ જીવવિજ્ઞાન અને ફાઇટોમેડિસિનના ક્ષેત્રમાં પણ કાર્ય કર્યું હતું. તેઓની 100 મી જન્મ જયંતી નિમિત્તે એમને આજે સતસત્ વંદન.
તેઓએ સૌથી વધારે ઉલ્લેખનીય શોધકાર્ય 'વીના એલકાલોડ્સ' પર કર્યું હતું.તેઓએ મેલેરીયાની દવા બનાવવામાં અને ભારતીય ઉપ-મહાદ્વીપના ઔષધીય વનસ્પતિ પર ખૂબ કાર્ય કર્યું હતું .
તેઓના સન્માન માટે ગૂગલે તેનું google doodle પણ મૂક્યું છે
વધારે માહીતી માટે અહીં ક્લિક કરો
Share:

0 comments :
Post a Comment