સરકાર દ્વારા
પ્રાથમિક શિક્ષણમા વધુ સુધારા માટે એન.સી.આર.ટી દિલ્હીના સહયોગથી 2017 મા નેશનલ
એચીવમેન્ટ સર્વે કરવામાં આવશે .આ સર્વેમા ધોરણ 3 ના ભાષા-ગણીત-પર્યાવરણ, ધોરણ 5ના ભાષા- ગણીત-પર્યાવરણ અને ધોરણ 8 ના ભાષા-ગણિત- વિજ્ઞાાન-સામાજીક વિજ્ઞાાન
વિષયોની કસોટીઓ લેવામાં આવશે. તો તેની પૂર્વ તૈયારી માટે તમારી સમક્ષ NAS Sample પેપરની શ્રેણી આજથી શરુ કરવા જઈ રહ્યો છું
આપ સૌ શિક્ષક
મિત્રો નો સાથ સહકાર મળી રહેશે......
Share:
0 comments :
Post a Comment