મિત્રો, આજરોજ તારીખ 27/09/2017 ના રોજ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત તાલીમ શ્રી કિડાણા કન્યા શાળા, કિડાણા મા ગોઠવવામાં આવી હતી. તેમાં મેં e-content નો ઉપયોગ કઈ રીતે સ્માર્ટ ક્લાસ માં કરી શકાય તેના વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું. તે આપ આ ફોટોગ્રાફ્સ દ્વારા જોઈ શકો છો. જેમાં SSA દ્વારા આપેલી કન્ટેન્ટ સિવાય બીજા e-content નો ઉપયોગ કઈ રીતે કરી શકાય ખાસ કરીને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન અને ઇન્ટરનેટ પરથી online e-content બાળકોને બતાવી શકો છો. કિડાણા કન્યા શાળાની મુલાકાત પછી એમ કહી શકુ કે કચ્છ જિલ્લાની ઉત્તમ શાળાઓ માં ગણના થાય એમાં શંકાને કોઈ સ્થાન નથી.
Share:




0 comments :
Post a Comment