મિત્રો ગઇકાલે તારીખ 25-9-2017 ના રોજ મારી શાળા વંડી પ્રાથમિક શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ નું ફીટીંગ કરવામાં આવ્યું. મેં એના પર પ્રેક્ટિસ કરી હતી જે આપ સમક્ષ ફોટો દ્વારા રજૂ કરી રહ્યો છુ . આ પ્રોજેક્ટ આપવા બદલ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી અને સરકારનો આભાર માનું છું.Digital India Digital School.
Share:

0 comments :
Post a Comment