આજે 29મી નવેમ્બર 1813 ના દિવસે 53 માં તત્વ આયોડિનની શોધ થઇ હતી.તેનું નામ અંગ્રેજી શબ્દ આયોડ્સ પરથી પડ્યું છે જેનો અર્થ થાય છે જાંબુડી કે જાંબલી. કેમકે , વરાળ સ્વરુપે આ તત્વ જાબુડી રંગનું હોય છે.આયોડિનનો મુખ્ય ઉપયોગ એક પોષકતત્વ તરીકે, એસેટિક એસિડની બનાવટ અને અન્ય પોલીમરની બનાવટમાં થાય છે.વધુ માહિતી માટે : Http://wikipedia.org
Share:
0 comments :
Post a Comment