આજે અમારી શાળા નગાવલાડીયા પ્રાથમિક શાળામાં સર જગદીશચંદ્ર બોઝની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને તેમના તેની રિસર્ચ વિશે માહિતી આપવામાં આવી અને વિદ્યાર્થીઓએ પણ સર જગદીશચંદ્ર બોઝ ના જીવન વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.આ ઉપરાંત વિદ્યાર્થીઓને તેમના જીવન અને રીસર્ચની વિડીયો અને ઓડીયો ડોક્યુમેન્ટ્રી પણ બતાવવામાં અને સંભળાવવામાં આવી.
Share:

0 comments :
Post a Comment