![]() |
Image Source : wikipedia.org
|
તેઓ એ સમયના મહાન ભૌતિકશાસ્ત્રીમાંના એક હતાં. તેમણે ભૌતિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર તથા પુરાતત્વનું
ઉંડું જ્ઞાન હતું. તે દુનિયાના એવા પ્રથમ વૈજ્ઞાનિક હતો કે જેમણે રેડિયો અને સૂક્ષ્મ
તરંગો ઉપર કામ કર્યું હતું. તેઓ ભારતના પ્રથમ વૈજ્ઞાનિક હતા કે જેમને અમેરિકી
પેટન્ટ મળ્યું હતું. સમગ્ર દુનિયામાં એમને રેડિયો વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે.
આ ઉપરાંત તેઓ એ કેસ્કોગ્રાફ, રેઝોનન્સ, રેકોર્ડર વગેરે ની શોધ કરી હતી.
વનસ્પતિમાં પણ પ્રાણીઓની જેમ સંવેદના હોય છે તે સાબિત કરી આખા જગત ને આશ્ચર્યચકિત
કરી દીધું હતું.
તો આપણા
દેશના આ મહાન વૈજ્ઞાનિકને તેમની 142મી
જન્મજયંતિ નિમિત્તે સત્ સત્ વંદન....
વધુ વિગત માટે : https://wikipedia.org
Share:

0 comments :
Post a Comment